ખુશી ચાંદોલિયા : સુરતનાં યુવતી UNEP અંતર્ગત ગુજરાતનાં ઍમ્બેસૅડર બન્યાં
ખુશી ચાંદોલિયા : સુરતનાં યુવતી UNEP અંતર્ગત ગુજરાતનાં ઍમ્બેસૅડર બન્યાં
ખુશી ચાંડલિયા સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના ઍમ્બેસૅડર બન્યાં છે.
ખુશી પર્યાવરણપ્રેમી છે અને પર્યાવરણ માટે કામ કરવા માગે છે.
તેમની ઉંમર માત્ર 17 વર્ષની છે અને હાલમાં જ તેમણે 12મુ ધોરણ પાસ કર્યું છે.
ખુશીનો સમાવેશ એવા 100 ભારતીયોમાં થાય છે, જેમનો નિબંધ યુનેસ્કે દ્વારા પસંદ કરાયો છે.
ખુશી આ સિદ્ધિ બદલ શું કહે છે, જુઓ આ વીડિયોમાં.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો