સુરત: ભારત બંધના સમર્થનમાં ખેડૂતો રસ્તા પર ઊતર્યા, કૃષિ સુધારા કાયદાનો વિરોધ

સુરત: ભારત બંધના સમર્થનમાં ખેડૂતો રસ્તા પર ઊતર્યા, કૃષિ સુધારા કાયદાનો વિરોધ

સુરતના ઓલપાડ ખાતે ખેડૂતો દ્વારા દેશવ્યાપી ભારત બંધના સમર્થનમાં રસ્તા પર ઊતરી કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં ખેડૂતોએ 25 સપ્ટેમ્બરના રોજ ભારતબંધનું એલાન કર્યું છે

સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી. આ ખેડૂતોનું કહેવું છે કે સરકારના નવા કૃષિ કાયદાથી ખેડૂત બરબાદ થઈ જશે. સરકારનું કહેવું છે કે આ કાયદો ખેડૂતો માટે લાભદાયી છે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો