બાંગ્લાદેશ : રોહિંગ્યા શરણાર્થી કૅમ્પે કોરોનાને માત આપી?

બાંગ્લાદેશ : રોહિંગ્યા શરણાર્થી કૅમ્પે કોરોનાને માત આપી?

કોરોના મહામારી વચ્ચે વિશ્વનો સૌથી મોટો શરણાર્થી કૅમ્પ કંઈક આવો દેખાય છે.

કોરોના વાઇરસે વિશ્વનાં મોટાંમોટાં રાષ્ટ્રાને જ્યારે બાનમાં લીધાં છે ત્યારે બાંગ્લાદેશની સ્થિતિ તેમની સરખામણીએ સારી દેખાઈ રહી છે ખાસ કરીને અહીંના કૉક્સબજારમાં આવેલા રોંહિંગ્યા શરણાર્થી કૅમ્પમાં.

આ કૅમ્પમાં દસ લાખથી વધુ શરણાર્થીઓ રહે છે. મ્યાંમારમાં થયેલી વંશીય હિંસાથી બચવા આ લોકો ત્રણ વર્ષ પહેલાં બાંગ્લાદેશ ભાગી આવ્યા હતા.

અહીં કોરોના વિરુદ્ધની લડત કઈ રીતે ચલાવાઈ રહી છે?

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો