દુબઈ : લાખો લોકો દેશ છોડવાનું કેમ વિચારી રહ્યા છે?
દુબઈ : લાખો લોકો દેશ છોડવાનું કેમ વિચારી રહ્યા છે?
દુબઈ પ્રવાસન અને વેપારનું કેન્દ્ર મનાય છે. જોકે, કોરોનાની મહામારીએ તને મોટો આર્થિક ફટકો માર્યો છે. જેની સીધી અસર અહીં રહેતા પ્રવાસીઓ પર પડી છે.
દુબઈની 90 ટકા વસતી પ્રવાસીઓની હોવા છતાં અહીં તેમને નાગરિકત્વ નથી અપાતું કે સામાજિક ફાયદા પણ નથી મળતા.
એક અહેવાલ અનુસાર આ વર્ષે દસ લાખ લોકો દુબઈ છોડીને જઈ શકે છે.
જેથી આવકવગરના વિદેશીઓને અહીં મુશ્કેલી પડી રહી છે અને તેમને દેશ છોડવો પડી રહ્યો છે.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો