US ચૂંટણી 2020 : અમેરિકામાં પણ ચૂંટણી ધર્મના મુદ્દે લડાય છે?
US ચૂંટણી 2020 : અમેરિકામાં પણ ચૂંટણી ધર્મના મુદ્દે લડાય છે?
અમેરિકાની રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં મતદાનને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ડેમૉક્રેટિક પ્રતિસ્પર્ધી જો બાઇડેન તેમના ભાથામાં રહેલાં તમામ તીરોનો ઉપયોગ કરી રહ્યા છે.
જેમાં એક તીર ધર્મનું પણ છે.
શું અમેરિકામાં પણ ભારતની જેમ ધર્મનો મુદ્દો ચૂંટણીમાં મહત્ત્વ ધરાવે છે?
હવે અમેરિકાની ચૂંટણીમાં ધર્મ કેમ મહત્ત્વનો ભાગ ભજવે છે, તેના પર જુઓ આ વિસ્તૃત ચર્ચા...
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો