‘લૅન્ડ ઑફ ફાયર’ ગણાતા અઝરબૈજાનમાં શું છે ખાસ?

‘લૅન્ડ ઑફ ફાયર’ ગણાતા અઝરબૈજાનમાં શું છે ખાસ?

દુનિયા આખીય કોરોના મહામારી સામે લડી રહી છે. આ વચ્ચે વિશ્વના બે દેશો એવા છે, જ્યાં સરહદીય વિવાદને લઈને યુદ્ધ ચાલી રહ્યું છે.

આર્મેનિયા અને અઝરબૈજાનમાં લડાઈ એ હદે વણસી ચૂકી છે કે હવે રશિયા, ઈરાન અને તુર્કી પણ આ યુદ્ધમાં ઝંપલાવી ચૂક્યા છે.

એવું તો શું ખાસ છે, આ દેશમાં જેને લઈને ઈરાન અને રશિયા જેવા શક્તિશાળી દેશોને તેમાં રસ છે.

વીડિયોમાં વાત કરીશું અઝરબૈજાનની એ અજાયબ વાતો વિશે, જે તેને અનોખો અને શક્તિશાળી દેશ બનાવે છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો