ગિરનાર રોપ-વે : આજે ઉદ્ઘાટન, આકાશમાંથી આવો દેખાશે નજારો

ગિરનાર રોપ-વે : આજે ઉદ્ઘાટન, આકાશમાંથી આવો દેખાશે નજારો

આ છે, ગિરનારના સૌંદર્ય સાથે સફર કરાવતાં રોપ-વે. જે તમને ગિરનારનો આકાશી નજારો દેખાડશે. સોળે કલાએ ખીલેલી પ્રકૃતિનો નજારો તમે હવે રોપ-વેથી જોઈ શકશો.

એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે હવે લોકોની સવારી માટે તૈયાર છે.

2.3 કિમી લાંબો રોપ-વે ગિરનારમાં ભવનાથ તળેટીથી અંબાજી સુધીનો બશે.

ઉષા બ્રેકો કંપની દ્વારા નિર્મિત અને સંચાલિત આ રોપ-વે પાછળ કુલ 130 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

રોપ-વેમાં કુલ 25 ટ્રોલી છે, એક ટ્રોલીમાં કુલ આઠ લોકો એક સાથે જઈ શકશે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો