દિવાળીની ઉજવણી વિશ્વમાં કેટલી જુદી હશે?
દિવાળીની ઉજવણી વિશ્વમાં કેટલી જુદી હશે?
કોરોના વાઇરસની અસર લોકોના સ્વાસ્થ્યથી માંડીને સમાજજીવન અને અર્થતંત્ર સુધી પડી છે.
આ અસરમાંથી તહેવારોની ઉજવણી પણ બાકાત નથી.
દિવાળી દર વર્ષ લોકો હર્ષોલ્લાસથી ઉજવતા હોય છે પણ આ વખતે આ તહેવારનાં રગરૂપ અલગ જોવા મળશે.
જુઓ આ ખાસ વીડિયો રિપોર્ટ.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો