મળો યૂકેના એ દાદીને જેમણે લીધી ફાઇઝરની પ્રથમ રસી

મળો યૂકેના એ દાદીને જેમણે લીધી ફાઇઝરની પ્રથમ રસી

બ્રિટનમાં રહેતા 90 વર્ષના માર્ગારેટ કીનનની જેઓ પરીક્ષણ સિવાય કોરોના વાઇરસની ફાઇઝર રસી લેનારા વિશ્વના પહેલા વ્યક્તિ બની ગયા છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને આને કોવિડ19 સામેની લડાઇમાં મોટુ પગલું ગણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે બ્રિટનમાં 60 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

ફાઇઝર બાયૉ-એન-ટેકની રસીની અરસકારકતા 90 ટકાથી વધારે હોવાનું ગણાવાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો