વિજય રૂપાણી સરકારથી કોરોના વૉરિયર ઇન્ટર્ન ડૉક્ટરો નારાજ કેમ છે?

વિજય રૂપાણી સરકારથી કોરોના વૉરિયર ઇન્ટર્ન ડૉક્ટરો નારાજ કેમ છે?

અમદાવાદમાં બી. જે. મેડિકલમાં કોવિડ ડ્યૂટી બજાવનારા ઇન્ટર્ન તબીબોએ સ્ટાઇપૅન્ડ વધારવા માટે દેખાવો કર્યા હતા.

બીબીસી સંવાદદાતા સાગર પટેલ સાથે વાત કરતાં બી.જે. મેડિકલ કૉલેજના ઇન્ટર્ન તબીબે કહ્યું કે "અમને મહિને 12,800 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, જે અન્ય રાજ્યો કરતાં બહુ ઓછું છે."

"આથી અમારી સરકારને માગણી છે કે અમને મહિને 20,000 રૂપિયાનું સ્ટાઇપૅન્ડ આપવામાં આવે, અને એ પણ એપ્રિલ મહિનાથી એરિયર્સ સાથે."

ઇન્ટર્ન ડૉક્ટરોએ કહ્યું કે જ્યાં સુધી તેમની લેખિતમાં માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલુ રાખશે.

ગુજરાતમાં આવી 14 મેડિકલ કૉલેજ છે, જેના 2000થી વધુ ઇન્ટર્ન આ હડતાળમાં જોડાયા છે. જાણો આ ડૉક્ટરોનું શું કહેવું છે?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો