ખેડૂત આંદોલનમાં આ ચાર વર્ષના બાળકે લોકોને મોહી લીધા

ખેડૂત આંદોલનમાં આ ચાર વર્ષના બાળકે લોકોને મોહી લીધા

ખેડૂતો દિલ્હીમાં કૃષિકાયદાઓને પરત ખેંચવા માટે આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે ગાઝીપુર-ગાઝીયાબાદ બૉર્ડર પર એક બાળક ખેડૂતોને બિસ્કિટ અને કેળાં વહેંચી રહ્યું હતું.

ચાર વર્ષના રેહાન પોતાના પિતા સાથે આંદોલનકારી ખેડૂતોને ભોજન વિતરણ કરી રહ્યા છે.

નોંધનીય છે કે હાલ આંદોલન કરી રહેલા ખેડૂતોના સેવાર્થે અનેક લોકો આગળ આવી રહ્યા છે. ત્યારે આ નાનકડા ભૂલકાની સેવાભાવના જોઈને લોકો સ્તબ્ધ રહી જાય છે.

આંદોલનમાં આ સેવાભાવી બાળકે લોકોનાં દિલ જીતી લીધાં હતાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો