કિંગ કોબ્રા : એક ગામમાં જ્યારે આઠ ફૂટ લાંબો સાપ ઘૂસી આવ્યો

કિંગ કોબ્રા : એક ગામમાં જ્યારે આઠ ફૂટ લાંબો સાપ ઘૂસી આવ્યો

કર્ણાટકના શિમોગા ગામમાં કિંગ કોબ્રા ઘૂસી આવ્યો હતો. અહીં કિંગ કોબ્રા લાકડાં નીચે દર બનાવીને રહેતો હતો.

તેને પકડવા માટે સાપ પકડનારાઓને બોલાવવામાં આવ્યા હતા.

સાપને માનવવસતિથી દૂર લઈ જવા માટે તેને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. અંતે સાપને સુરક્ષિત પકડી દૂર જંગલમાં છોડી દેવામાં આવ્યો.

આ ઑપરેશન કેટલું ખતરનાક હતું જુઓ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો