સુરત : સોનાના ઘરણાં બનાવવાનો ઉદ્યોગ કઈ રીતે બની રહ્યો છે આધુનિક?

સુરત : સોનાના ઘરણાં બનાવવાનો ઉદ્યોગ કઈ રીતે બની રહ્યો છે આધુનિક?

એક જમાનો હતો કે આપણે જાણીતા સોનીની દુકાને જઈએ અને આપણને પસંદ એવી ડિઝાઇનના ઘરેણાં દિવસો રાહ જોયા પછી એ બનાવી આપે.

જોકે, હવે એ સ્થિતિ બદલાઈ રહી છે. સોના-ચાંદીના ઘરેણાં મહત્ત્વનું ગણાતું સુરત વિપુલ પ્રમાણમાં જ્વેલરીનું ઉત્પાદન કરે છે.

સુરતના જ્વેલરીઉદ્યોગમાં હવે આધુનિકતા આવી રહી છે અને એ દિવસ આવી ગયો છે કે તમે તમારી ડિઝાઇન દાગીનો બને એ પહેલાં જ જોઈ શકો છો અને ટ્રાય પણ કરી શકો છો.

સુરતના જ્વેલરીઉદ્યોગમાં કેવું આવી રહ્યું છે પરિવર્તન જુઓ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો