નરેન્દ્ર મોદીએ કચ્છમાં દિલ્હીના ખેડૂત આંદોલન વિશે શું કહ્યું?
નરેન્દ્ર મોદીએ કચ્છમાં દિલ્હીના ખેડૂત આંદોલન વિશે શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસે હતા, અહીં ધોરડોમાંથી તેમણે વિવિધ પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી.
અહીં તેમણે કચ્છ અને તેની ખેતીની પ્રગતિ વિશે વાત કરી હતી. ઉપરાંત તેઓ દૂધ ઉત્પાદન અને સહકારી ક્ષેત્રની વાત કરતાં આંદોલન કરતા ખેડૂતો વિશે પણ બોલ્યા હતા.
મોદીએ કહ્યું કે દેશના ખેડૂતોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. કૃષિમાં સુધારાની માગ લાંબા સમયથી હતી અને વિપક્ષો જે વિરોધ કરી રહ્યા છે તેઓ પણ આ કાયદા લાવવાના પક્ષમાં હતા.
દિલ્હીની સરહદે ખેડૂતો મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ સુધારા કાયદાનો વિરોધ કરી રહ્યા છે.
નરેન્દ્ર મોદીએ કૃષિ આંદોલન વિશે શું કહ્યું? જુઓ વીડિયોમાં.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો