કચ્છમાં દરિયાના ખારા પાણીને આ રીતે બનાવાશે પીવાલાયક

કચ્છમાં દરિયાના ખારા પાણીને આ રીતે બનાવાશે પીવાલાયક

નરેન્દ્ર મોદીએ મંગળવારે કચ્છમાં હાઇબ્રિડ રિન્યુએબલ ઍનર્જી પાર્ક અને ઑટોમોટેડ મિલ્ક પ્રોસેસિંગ અને પૅકેજિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.

જોકે, આ બધાની વચ્ચે જે રસપ્રદ પ્રોજેક્ટ છે એ વૉટર ડિસેલિનેશન એટલે કે ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્રોજેક્ટ છે.

દરિયાના ખારાપટ પાણીને મીઠું મધુર કેવી રીતે બનાવી શકાય? એ જાણવા માટે જુઓ વીડિયો.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો