વડોદરા : એ મહિલા જે યુટ્યૂબ જોઈને બિઝનેસવુમન બન્યાં

વડોદરા : એ મહિલા જે યુટ્યૂબ જોઈને બિઝનેસવુમન બન્યાં

વડોદરાના આ મહિલાએ કંઈક નવું કરવાની ધગશ સાથે યૂટ્યૂબ પરથી શીખીને કાચીઘાની તેલનો વ્યવસાય શરૂ કર્યો.

હાલ તેઓ વિવિધ પ્રકારનાં તેલ ઘાણીમાં બનાવે છે અને વેચે છે.

તેમને ત્યાં અનેક લોકો આ ઑઇલ લેવા આવે છે. જુઓ વીડિયો

વીડિયો : રાજીવ પરમાર\ પ્રીત ગરાલા

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો