ખેડૂત આંદોલન : પંજાબમાં લોકો જીઓ મોબાઇલ ટાવરને કેમ નિશાન બનાવી રહ્યાં છે?

ખેડૂત આંદોલન : પંજાબમાં લોકો જીઓ મોબાઇલ ટાવરને કેમ નિશાન બનાવી રહ્યાં છે?

કૃષિ કાયદાઓ મામલે વિરોધ કરી રહેલા ખેડૂતોનો વિરોધ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

પંજાબમાં ખેડૂતોનો રોષ હવે જીઓ કંપનીના મોબાઇલ ટાવર્સ પર ઉતરી રહ્યો છે.

ખેડૂતોને લાગે છે કે મોદી સરકાર કૃષિ સુધારા અંબાણી અને અદાણી જેવા મૂડીપતીઓ માટે લાવી છે, એટલે તેમણે હવે આ કંપનીઓનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું છે.

જુઓ બીબીસી સંવાદાદાતા અરવિંદ છાબડાનો પંજાબથી ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો