પાકિસ્તાનમાં પારસીઓ નામશેષ થવાને આરે કેમ અને શું છે ગુજરાત સાથે નાતો?

પાકિસ્તાનમાં પારસીઓ નામશેષ થવાને આરે કેમ અને શું છે ગુજરાત સાથે નાતો?

ઈરાન અને ભારત સાથે મજબૂત સંબંધો ધરાવતાં પારસી કુટુંબો પાકિસ્તાનમાં રહે છે. આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પારસી જનસંખ્યા નામશેષ થવાના આરે પહોંચી છે.

જોકે, પાકિસ્તાનના બલુચિસ્તાનના પર્વતીય વિસ્તારમાં હજુ પણ કેટલાક પારસી પરિવારો પોતાનાં વારસાગત મકાનોમાં રહે છે. તેમનું ગુજરાત સાથે પણ અતૂટ અને મજબૂત જોડાણ છે.

રાજકીય અશાંતિના વાતાવરણ અને કડક સુરક્ષા વ્યવસ્થા છતાં પારસીઓના કેટલાક પરિવારો વિસ્તારમાં શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે.

સંખ્યામાં ઓછા પરંતુ નાગરિક તરીકેના ગુણોમાં અગ્રેસર પારસી કુટુંબના કેટલાક લોકો પાકિસ્તાનમાં ઊંચા હોદ્દાઓ પર પણ પહોંચ્યા છે. પારસીઓના જીવન અને પાકિસ્તાનના વિકાસમાં તેમના પ્રદાન વિશે જાણવા માટે

બીબીસી સંવાદદાતા સાદુલ્લાહ અખ્તરનો આ ખાસ અહેવાલ જુઓ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો