એલન મસ્કની અધધધ સંપત્તિનું રહસ્ય શું છે?

એલન મસ્કની અધધધ સંપત્તિનું રહસ્ય શું છે?

દુનિયાના 60 ટકાથી વધારે અબજોપતિ 2020માં વધારે ધનિક બની ગયા છે. અને આ યાદીમાં ટેસ્લાના સંસ્થાપક એલન મસ્ક સૌથી ઉપર છે.

અમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસને પછડાટ આપીને તેઓ વિશ્વની સૌથી વધારે ધનિક વ્યક્તિ બની ગયા છે.

તેમની કંપની ટેસ્લા અને સ્પેસ એક્સની કિંમત 185 બિલિયન ડૉલરો આંક વટાવી ચૂકી છે.

આ થયું છે તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના શેરમાં થયેલા ઉછાળાને કારણે.

બીબીસી સંવાદદાતા જસ્ટિન રોવલેટ્ટે 2014માં ઇલૉન મસ્કનો ઇન્ટરવ્યૂ કર્યો હતો, એ સમયે જ્યારે તેઓ અબજોપતિ ન હતા.

પૅશન, થિંક બિગ અને ઇમ્પૉસિબલને પૉસિબલ કરવામાં માનતા એલન મસ્કની આ સમૃદ્ધિના કારણો સમજવા જેવા છે.

જુઓ વીડિયો

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો