બનાસકાંઠાના એ શિક્ષક જે છોકરીઓને સ્વરક્ષણ માટે મફતમાં આપે છે કરાટેની તાલીમ
બનાસકાંઠાના એ શિક્ષક જે છોકરીઓને સ્વરક્ષણ માટે મફતમાં આપે છે કરાટેની તાલીમ
મહિલાઓ સામેની હિંસાને લીધે હવે આત્મરક્ષણની તાલીમ વધારે ચર્ચામાં આવી છે.
ગુજરાતમાં મહિલા પોલીસ અને સુરક્ષાસેતુ વગેરે ઉપક્રમો દ્વારા શાળાઓમાં અને કૉલેજોમાં છોકરીઓને સ્વરક્ષણની તાલીમ અપાતી હોય છે ત્યારે બનાસકાંઠાના એક શિક્ષકે પણ એનો પ્રયોગ કર્યો છે.
આ શિક્ષક કોઈ પણ ફી વગર છોકરીઓને કરાટે શીખવે છે. વળી, જો કોઈ ફોન કરે તો ઘરે પણ તાલીમ આપવા જાય છે. જુઓ વીડિયો.
વીડિયો : પરેશ પઢિયાર / રવિ પરમાર


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો