ઉત્તરાયણ : અમદાવાદમાં મહિલાઓ કેવી રીતે બનાવે છે પતંગ?
ઉત્તરાયણ : અમદાવાદમાં મહિલાઓ કેવી રીતે બનાવે છે પતંગ?
હર્ષ-ઉલ્લાસના પર્યાય એવા ઉત્તરાયણના તહેવારની ગુજરાતી સંસ્કૃતિમાં આગવી જગ્યા બની ગઈ છે.
પતંગરસિકોથી માંડીને આ વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ તહેવાર ખૂબ જ ખાસ છે.
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આ તહેવાર વધુ ખાસ બની જાય છે. કારણ કે અહીં સંપૂર્ણ વર્ષ દરમિયાન રોજની હજારો પતંગો બનાવાય છે.
પતંગ બનાવનાર કારીગરોમાં કેટલાંક મહિલા કારીગરો પણ સામેલ છે.
કેવી રીતે ઉત્તરાયણનો તહેવાર અને પતંગનો વ્યવસાય અમદાવાદની આ મહિલાઓનાં જીવન પર અસર કરે છે અને કઈ રીતે તેને બદલે છે, તે અંગે જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો