મકરસંક્રાંતિ : સુરતમાં પતંગની ડિઝાઇન બદલી પક્ષીઓને બચાવવાનો પ્રયાસ

મકરસંક્રાંતિ : સુરતમાં પતંગની ડિઝાઇન બદલી પક્ષીઓને બચાવવાનો પ્રયાસ

ગુજરાતમાં દર વર્ષે ધામધૂમથી ઉત્તરાયણ ઉજવાય છે અને તેમાં સેંકડો પક્ષીઓને ઇજા થાય છે.

હવે સુરતના આ વિદ્યાર્થીઓ એવા પતંગ બનાવી રહ્યા છે જેનાથી પક્ષીઓને મરતાં બચાવી શકાય.

તેમનો દાવો છે કે આ પતંગથી પક્ષીઓને ઓછી ઈજાઓ થશે.

આ માટે વિદ્યાર્થીઓએ પહેલાં રિસર્ચ કર્યું કે કયા આકારો અને પદાર્થોથી પક્ષીઓ ડરે છે, જે બાદ હવે તેનો પતંગમાં ઉપયોગ કરી રહ્યા છે. જુઓ વીડિયો અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો