ડ્રમિંગ બર્ડ : એ અનોખું પંખી ખુદ વાદ્ય બનાવી સંગીત વગાડે છે
ડ્રમિંગ બર્ડ : એ અનોખું પંખી ખુદ વાદ્ય બનાવી સંગીત વગાડે છે
પામ કોકાટુ સાધનોનો સંગીતમય ઉપયોગ કરતી પક્ષીની એકમાત્ર પ્રજાતિ હોવાનું મનાય છે.
આ પંખી સાથીને આકર્ષિત કરવા માટે ઝાડના થડ પર ડ્રમ વગાડે છે.
ઑસ્ટ્રેલિયા અને પાડોશી ન્યૂ ગીનિઆમાં જોવા મળતી પક્ષીઓની આ પ્રજાતિ વિશે વૈજ્ઞાનિકો ચિંતામાં છે કારણ કે આ પ્રજાતિની સંખ્યામાં અચાનક ઘટાડો જોવા મળી રહ્યો છે.
વૈજ્ઞાનિકો તેમને લુપ્ત થઈ રહેલી પ્રજાતિની શ્રેણીમાં મૂકવાની માગ કરે છે.
જાતે વાદ્ય બનાવીને વગાડતાં આ અનોખાં પંખીને મળો વીડિયોમાં.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો