ગુજરાતનું એ શહેર જે શેરડીમાંથી ખાંડ બનાવવા માટે વખણાય છે

ગુજરાતનું એ શહેર જે શેરડીમાંથી ખાંડ બનાવવા માટે વખણાય છે

ખાવાના શોખીન ગુજરાતીઓની અનેક મનપસંદ મીઠાઈઓની ખાંડ વગર કલ્પના પણ ના કરી શકાય. તો આજે અમે તમને જણાવીશું ખેતરમાં ઊગેલી શેરડી કઈ રીતે ખાંડનું રૂપ ધારણ કરે છે તેની સમગ્ર પ્રક્રિયા.

પ્રથમ નજરે શેરડીમાંથી ખાંડ બનવાની પ્રક્રિયા જટીલ લાગે છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા માટે માત્ર 24થી 36 કલાકનો સમય લાગે છે.

આખરે શેરડીમાંથી ખાંડ બન્યા બાદ તેમાંથી વિવિધ બાયપ્રૉડક્ટ તૈયાર કરવામાં આવે છે. જેમાંથી અમૂક વસ્તુઓનો ફૅક્ટરીમાં ઉપયોગ કરી લેવામાં આવે છે, બાકીની વસ્તુઓની બહાર સપ્લાય કરવામાં આવે છે.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો