જો બાઇડન રાષ્ટ્રપતિ બનશે તેની ભારત પર શું અસર પડશે?

જો બાઇડન રાષ્ટ્રપતિ બનશે તેની ભારત પર શું અસર પડશે?

અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન વ્હાઇટ હાઉસ પહોંચશે પછી ભારત અને અમેરિકા સાથેના સંબંધો પર શું બદલાવ આવશે? આ સવાલ રાજકીય વર્તુળોમાં સપાટી પર આવવા લાગ્યો છે.

અમેરિકાની ચૂંટણી પર આખા વિશ્વની નજર હતી કારણ કે તેની વિદેશનીતિ આખી દુનિયાને અસર કરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ અમેરિકા સૌપ્રથમ એ નીતિની ભારત પર ઘણી અસર પડી હતી.

એચ-1 વિઝા અને ગ્રીન કાર્ડને લઈને અમેરિકાની નીતિની ભારત પર ખૂબ અસર પડી શકે છે.

જુઓ વિશેષ અહેવાલ.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો