દિલ્હીમાં તણાવ વચ્ચે કેવી રીતે આગળ વધી રહ્યા છે ખેડૂતો?
દિલ્હીમાં તણાવ વચ્ચે કેવી રીતે આગળ વધી રહ્યા છે ખેડૂતો?
વિવિધ 9 સ્થળોએથી શરૂ થયેલી ટ્રૅક્ટર રેલી રાજધાની દિલ્હીમાં પ્રવેશી ગઈ છે.
જુદાંજુદાં રાજ્યોમાંથી હજારો, લાખોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે.
દિલ્હીની ટિકરી બૉર્ડર પર ખેડૂતોએ સવારે બેરિકેડ તોડી નાખ્યા અને દિલ્હીમાં પ્રવેશ કર્યો.
બીબીસી સંવાદદાતા દિલનાવઝ પાસા અને સમિરાત્મજ મિશ્રનો અહેવાલ.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો