હાર્દિક પટેલ અમિત શાહની સરદાર પટેલ સાથે સરખામણી પર શું બોલ્યા?
હાર્દિક પટેલ અમિત શાહની સરદાર પટેલ સાથે સરખામણી પર શું બોલ્યા?
હાર્દિક પટેલને આંદોલન કરતા, રાજકીય મેદાનમાં ભાષણો આપતા જોયા હશે પણ ક્રિકેટ રમતા જોયા છે?
કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ભારતીય ક્રિકેટ ટીમની ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મૅચમાં થયેલી જીત પર ટ્વીટ કર્યાં હતાં, જે પછી ટ્વિટર પર વિવાદ છેડાયો હતો.
વિરમગામના ક્રિકેટના મેદાન પર હાર્દિક પટેલ સાથે બીબીસીએ સ્પૉર્ટ્સ, રાજકારણ અને ખેડૂત આંદોલન જેવા વિષયો પર વાત કરી હતી.
આ સાથેજ હાર્દિક પટેલે અમિત શાહ અને સરદાર પટેલની સરખામણી પર પણ પ્રતિક્રિયા આપી હતી.
જુઓ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય અને પવન જયસ્વાલનો વિશેષ અહેવાલ.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો