દિલ્હી : એક ખેડૂતે જ્યારે પોલીસ પાછળ પૂરપાટ ઝડપે ટ્રૅક્ટર દોડાવ્યું

દિલ્હી : એક ખેડૂતે જ્યારે પોલીસ પાછળ પૂરપાટ ઝડપે ટ્રૅક્ટર દોડાવ્યું

દિલ્હીના આઈટીઓ પાસે પ્રદર્શનકારી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

રેલી દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઠેર-ઠેર ઘર્ષણની ઘટનાઓ સામે આવી હતી.

તો ભીડને વિખેરવા માટે પોલીસ દ્વારા ટિયરગૅસના શેલ્સ પણ છોડવામાં આવ્યા હતા.

પોલીસે ખેડૂતોને આગળ વધતા અટાકાવતા એક ખેડૂતે ચારે તરફ ટ્રેક્ટર દોડાવ્યું હતું અને અફરાતફરી મચી હતી.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો