દિલ્હી : જ્યારે ખેડૂત આંદોલનકારીએ ઉગ્ર ભીડના સકંજામાંથી પોલીસકર્મીને બચાવ્યા

દિલ્હી : જ્યારે ખેડૂત આંદોલનકારીએ ઉગ્ર ભીડના સકંજામાંથી પોલીસકર્મીને બચાવ્યા

હાલમાં દિલ્હીમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઠેર-ઠેર ઘર્ષણની ઘટનાઓ સામે આવી રહી છે.

તેવામાં એક વ્યક્તિ પ્રદર્શનકારીઓના જૂથ વચ્ચેથી પોલીસને બચાવતી હોય તેવી ઘટના સામે આવી છે.

પ્રદર્શન દરમિયાન એક પોલીસકર્મી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તેમને કેટલાક પ્રદર્શનકારીઓ ઘેરવાની કોશિશ કરતા હતા, ત્યાં એક વ્યક્તિ આવે છે અને પોલીસકર્મીને આંદોલનકારીઓના ઘેરામાંથી બચાવે છે.

આંદોલનકારીએ કેવી રીતે બચાવ્યો પોલીસનો જીવ જુઓ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો