ટિકરી, સિંઘુ અને ગાઝીપુર બૉર્ડર પર ખેડૂતોને રોકવા અણીદાર સળિયા લગાવાયા

ટિકરી, સિંઘુ અને ગાઝીપુર બૉર્ડર પર ખેડૂતોને રોકવા અણીદાર સળિયા લગાવાયા

દિલ્હી સાથે જોડાયેલી ટિકરી બૉર્ડર પર સ્થાનિક તંત્ર દ્વારા ખેડૂતોને રોકવા અણીદાર સળિયા લગાવવામાં આવી રહ્યા છે.

પોલીસ પ્રશાસન સંપૂર્ણ તૈયારી કરી રહ્યું છે કે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો તેમની જગ્યાએથી હટીને દિલ્હી તરફ ધસી ના આવે.

26 જાન્યુઆરીના રોજ ખેડૂતોએ ટ્રૅક્ટર રેલી કાઢીને દિલ્હીના લાલ કિલ્લા ખાતે કિસાનોનો ધ્વજ ફરકાવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો