કોનેરુ હમ્પી : ચેસની રમતમાં પ્રતિસ્પર્ધીનું દિમાગ વાંચી લેતાં ખેલાડી

કોનેરુ હમ્પી : ચેસની રમતમાં પ્રતિસ્પર્ધીનું દિમાગ વાંચી લેતાં ખેલાડી

ભારતીય ચેસ ખેલાડી કોનેરુ હમ્પી એ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ચેસક્ષેત્રે જાણીતાં નામો પૈકી એક છે. હમ્પી માત્ર 15 વર્ષ, 1 મહિનો અને 27 દિવસની ઉંમરે ગ્રાન્ડમાસ્ટર બનનારાં સૌથી નાની વયનાં મહિલા ખેલાડી હતાં.

આ રૅકૉર્ડ 2008માં તૂટ્યો હતો. અનેક ટાઇટલ હાંસલ કર્યાં બાદ તેમણે મેટરનિટી બ્રેક લીધો.

ત્યાર બાદ તેમણે પુનરાગમન કર્યું અને 2019માં વર્લ્ડ રેપિડ ચેસ ચૅમ્પિયન બન્યાં. કોનેરુ હમ્પી બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડમાં ટોચના 5 નૉમિની પૈકી એક છે.

રિપોર્ટરઃ વંદના

શૂટ એડિટઃ પ્રેમ ભૂમિનાથન

ઇલસ્ટ્રેટરઃ પુનીત કુમાર

line
ફૂટર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો