પૂણેના એ એન્જિનિયર જેમણે સેનિટરી નૅપ્કિન ડિસ્પોઝ કરવા મશીન બનાવ્યું
પૂણેના એ એન્જિનિયર જેમણે સેનિટરી નૅપ્કિન ડિસ્પોઝ કરવા મશીન બનાવ્યું
પૂણેના એક એન્જિનિયરે સેનિટરી નૅપ્કિન ડિસ્પોઝ કરવાનું મશીન બનાવ્યું છે.
અજિંક્યને આ આઇડિયા કૉલેજના છેલ્લા વર્ષમાં આવ્યો હતો.
આઠ લોકોની ટીમ આ પહેલ માટે કામ કરી રહી છે.
આ મશીન માત્ર 10 કલાકમાં 1500 પેડ રિસાઇકલ કરી શકે છે.
જુઓ વીડિયો અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો