કોવિડ-19: વાઇરસનો બદલાતો પ્રકાર રસી તૈયાર કરવા માટે કેટલો પડકારરૂપ?
કોવિડ-19: વાઇરસનો બદલાતો પ્રકાર રસી તૈયાર કરવા માટે કેટલો પડકારરૂપ?
જેમ વાઇરસના નવા પ્રકારો સામે આવી રહ્યા છે અને તેને નાથવા માટે નવી રસીઓ વિકસિત થઇ રહી છે તે જોતા વૈશ્વિક મહામારીનો હવે પછીનો તબક્કો આને પહોંચી વળવામાટેનો હોઈ શકે.
વિશ્વભરમાં હવે વાઇરસ અને વેક્સિન વચ્ચે હરિફાઈ થઈ રહી છે. નવા સ્વરૂપના જોખમ અને તેનાથી આગળ રહેવાના પ્રયાસમાં પરિણામ સૌને અસરકર્તા છે.
જ્યાં યુકે સહિતના શરૂઆતના તબક્કાના દેશોમાં મોટાભાગના લોકોનુ આ વર્ષે રસીકરણ થઈ જશે તો અન્ય કેટલાક દેશો આવતા વર્ષ સુધી એ તબક્કામાં નહીં પહોંચે અને ઘણાં દેશોએ 1 વર્ષ કે તેથી પણ વધુ સમય સુધી રસી માટે રાહ જોવી પડશે..
જુઓ વાઇરસના બદલતા પ્રકાર અને વૅક્સિન મામલેના પડકારોનો અહેવાલ


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો