મોદી સરકારના નિર્યણથી તમારા હાથમાં આવતો પગાર ઘટી જશે?

મોદી સરકારના નિર્યણથી તમારા હાથમાં આવતો પગાર ઘટી જશે?

અગાઉ દેશમાં કૂલ 29 શ્રમ કાયદા હતા, જોકે હવે સરકાર આ 29 કાયદાઓ હટાવીને તેને 4 લેબર કોડમાં તબ્દિલ કરવા જઈ રહી છે. આમાંથી એક કાયદો વૅજ એટલે કે વેતન સંબંધી છે.

આ કાયદા પાસ થઈ ચૂક્યા છે અને તેના નિયમો ડ્રાફ્ટ થઈ રહ્યા છે. પહેલી એપ્રિલથી નવા નિયમો લાગુ થઈ જશે.

તો કારણ કે આ સેલરીની વાત છે, તમને સીધી અસર કરે છે, એટલે એ વિશે વધુ સમજવા માટે વીડિયો જુઓ...

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો