સી. આર. પાટીલે ભાજપના ભવ્ય વિજય પછી શું કહ્યું?

સી. આર. પાટીલે ભાજપના ભવ્ય વિજય પછી શું કહ્યું?

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ સી. આર. પાટીલની ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં સી. આર. પાટીલની નો રિપીટ અને સગાઓને ટિકિટ નહીં આપવાની રણનીતિથી વિવાદ પણ થયો હતો.

જોકે, ભાજપનો છ મહાનગરપાલિકામાં ભવ્ય વિજય થયોછે અને એ રીતે આ નવા નિમાયેલા ભાજપ અધ્યક્ષનો પણ પ્રથમ મોટો વિજય છે.

ફૂટર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો