મોટેરા : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાને ચીયર કરનારાં 77 વર્ષનાં ક્રિકેટ ફેન મજુલાંબા
મોટેરા : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાને ચીયર કરનારાં 77 વર્ષનાં ક્રિકેટ ફેન મજુલાંબા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મૅચ રમાઈ હતી, જે બે દિવસમાં પૂરી થઈ ગઈ અને ભારતનો વિજય થયો. મૅચમાં ભારતીય ટીમને સમર્થન આપવા માટે 77 વર્ષનાં મજુલાંબા પોતના પૌત્ર સાથે મોટેરા સ્ટેડિયમમાં આવ્યાં હતાં.
તેમણે મૅચની ભરપૂર મજા માણી હતી અને તેઓ સતત ભારતીય ટીમને ચીયર કરતાં હતાં. સમગ્ર સ્ટેડિયમમાં તેઓ આકર્ષણનું કેન્દ્ર હતાં. બીબીસીની ટીમે તેમની સાથે વાત કરી હતી, જેમાં તેમણે ક્રિકેટ પ્રત્યે તેમનો પ્રેમ અને ભારતીય ટીમ વિશે વાત કરી હતી.
જુઓ તેમની સાથેની વાતચીતના અંશો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો