પાર્કિન્સન : પૂણેની ફક્ત 14 વર્ષની છોકરીએ બનાવ્યું એ મશીન જે મોટી બીમારીનો ઇલાજ કરશે

પાર્કિન્સન : પૂણેની ફક્ત 14 વર્ષની છોકરીએ બનાવ્યું એ મશીન જે મોટી બીમારીનો ઇલાજ કરશે

જુઈ કેસકરે પોતાના કાકાની બીમારીને જોઈને તેમાં મદદ કરવા માટે કંઈક કરવાનું વિચાર્યું.

તેમના કાકા પાર્કિન્સન બીમારીથી પીડિત છે જેમાં હાથમાં કંપન થાય છે.

જુઈએ કંપનને માપીને તેની સારવાર માટે એક ખાસ મશીન બનાવી કાઢ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો