ભાવનગરમાં દલિત કાર્યકર્તાની જાહેરમાં કેવી રીતે હત્યા કરી દેવાઈ?
ભાવનગરમાં દલિત કાર્યકર્તાની જાહેરમાં કેવી રીતે હત્યા કરી દેવાઈ?
એક તરફ જ્યારે સમગ્ર ગુજરાત નજર સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓનાં પરિણામો પર હતી ત્યારે બીજી તરફ ભાવનગરના એક નાનકડા એવા સાનોદર ગામમાં એક દલિત આરટીઆઈ કાર્યકર્તાની કથિત રીતે હત્યા કરી દેવાઈ હતી.
પોલીસ ફરિયાદ અનુસાર કૉંગ્રેસના સાનોદર ગામના ઉમેદવાર જીતી ચૂક્યા હતા, ત્યારે ઉમેદવાર અને તેમના સમર્થકો વિજય રેલી કાઢીને મૃતકના ઘર પાસેથી નીકળ્યાં હતા.
ફરિયાદ મુજબ તે સમયે તે સરઘસમાંથી કેટલાક લોકો બહાર આવીને તલવાર, લોખંડની પાઈપ જેવાં હથિયારો સાથે તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને મૃતક અને તેમનાં દીકરી નીર્મળાબહેન પર હુમલો કર્યોં હતો.
વધુ માહિતી માટે જુઓ આ વીડિયો રિપોર્ટ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
વીડિયો : નીતિન ગોહેલ/શાહનવાઝ