જસપ્રિત બુમરાહ સાથે લગ્ન કરનારાં સંજના ગણેશન કોણ છે?

જસપ્રિત બુમરાહ સાથે લગ્ન કરનારાં સંજના ગણેશન કોણ છે?

ભારતીય ક્રિકેટ ટીમના પેસ બોલર જસપ્રિત બુમરાહ સ્પૉર્ટ્સ ઍન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યું છે.

જસપ્રિત બુમરાહે સોશિયલ મીડિયામાં તસવીરો પોસ્ટ કરીને આ જાહેરાત કરી હતી.

27 વર્ષીય સ્પૉર્ટ્સ ઍન્કર સંજના ગણેશન સાથે બુમરાહે ગોવામાં એક અંગત નાના સમારોહમાં લગ્ન કરી લીધા છે.લગ્નને કારણે જ તેમને ટી 20 સિરીઝમાંથી દૂર રાખવામાં આવ્યા.

જસપ્રિત અને સંજનાનો પરિવાર 20 સભ્યો સાથે ગોવા પહોંચ્યો હતો. ત્યારે આ વીડિયોમાં જુઓ કે જસપ્રિત બુમરાહનાં પત્ની સંજના કોણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો