એ વ્યક્તિ જેમણે ડાંગરના ઘાસમાંથી બનાવી સુંદર સાડી

એ વ્યક્તિ જેમણે ડાંગરના ઘાસમાંથી બનાવી સુંદર સાડી

દક્ષિણ ભારતમાં, જો કોઈ તમને પૂછે કે ડાંગરના ઘાસમાંથી શું કરી શકાય? મોટાભાગના લોકો એક જ સામાન્ય જવાબ આપશે કે તેને પશુઓને ચારા તરીકે ખવડાવી શકાય.

પણ આંધ્ર પ્રદેશના 70 વર્ષના એક ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે કે આ ઘાસમાંથી સાડી સહિત અનેક વસ્તુઓ બનાવી શકાય છે.

જોઈએ આ નવાઇ પમાડતો રસપ્રદ અહેવાલ..

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો