લૉકડાઉને ગુજરાતનાં એ મહિલાઓની હાલત કેવી કરી નાખી, જે ઘરે બેસીને કમાતાં હતાં?

લૉકડાઉને ગુજરાતનાં એ મહિલાઓની હાલત કેવી કરી નાખી, જે ઘરે બેસીને કમાતાં હતાં?

લૉકડાઉન થયાને એક વર્ષ થયું છે પરંતુ અનેક લોકોની જિંદગી હજી પાટા પર આવી નથી.

સૌથી વધારે અસર નાના ધંધાર્થીઓને થઈ છે.

અમે આવાં જ કેટલાંક મહિલાઓની મુલાકાત લીધી કે જેમના પર લૉકડાઉનની સૌથી વધારે અસર થઈ છે.

વીડિયો : તેજસ વૈદ્ય\જય બ્રહ્મભટ્ટ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

.