ઇઝરાયલ ચૂંટણીનાં પરિણામો : બેન્જામિન નેતન્યાહૂનો સરકાર રચવાનો દાવો પણ બહુમતી કોઈને નહીં

ઇઝરાયલ ચૂંટણીનાં પરિણામો : બેન્જામિન નેતન્યાહૂનો સરકાર રચવાનો દાવો પણ બહુમતી કોઈને નહીં

ઇઝરાયલમાં ફરીથી ત્રીશંકુ સંસદનાં પરિણામો આવ્યાં છે. એટલે ફરી અહીં કોઈને સ્પષ્ટ બહુમત મળ્યો નથી.

બે વર્ષમાં ચોથી વાર યોજાએલી ચૂંટણી બાદ કોઈને સ્પષ્ટ બહુમત મળશે એવું લાગતું હતું. જોકે, આ વખતે પણ એ શક્ય બન્યું નથી.

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને હવે સત્તા ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડશે.

નેતન્યાહૂએ દાવો સરકાર રચવાનો દાવો તો કરી નાખ્યો છે પણ તેમને સમર્થન કોણ આપશે ચોખવટ કરાઈ નથી.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો