વિશ્વના ખૂણામાં આવેલા આ ટાપુ પર માત્ર 4 બાળકો કઈ રીતે રહે છે?

વિશ્વના ખૂણામાં આવેલા આ ટાપુ પર માત્ર 4 બાળકો કઈ રીતે રહે છે?

દક્ષિણ કોરિયાના આ આઇલૅન્ડ પર ચાર જ બાળકો બચ્યાં છે.

તેનું કારણ દેશની વૃદ્ધ વસતી અને ઘટતો જન્મદર છે. અહીં રહેતા બાળકો કહે છે કે સારું હોત જો ત્યાં વધારે બાળકો હોત, કેમ કે તેનાથી તેમને રમવા માટે વધુ બાળકો મળી શકતા હતા.

અહીં ખૂબ જ ઓછી વસતી હોવા છતાં અહીં રહેતા લોકો કહે છે કે તેઓ આ ટાપુ છોડીને નહીં જાય, કેમ કે તેઓ તેને બચાવવા માગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો