ભરૂચનાં એ મહિલા લુહાર જેમણે પરિવારનો ધંધો સંભાળ્યો

ભરૂચનાં એ મહિલા લુહાર જેમણે પરિવારનો ધંધો સંભાળ્યો

જ્યારે લુહાર કામની વાત કરીએ તો મોટાભાગે આ કામ કરતા પુરુષો જ નજરની સામે તરી જતા હોય છે.

પરંતુ ગુજરાતના ભરૂચમાં મહિલાઓ પણ આ કામ કરે છે અને પોતાના પરિવારના પારંપરિક ધંધામાં મદદ કરે છે.

લોખંડને ટીપતાં મહિલાઓ કહે છે કે પરિવાનું ગુજરાન ચલાવવા માટે તેઓ આ કામ પણ કરીને ગર્વ અનુભવે છે.

તમને મહિલાઓની આત્મનિર્ભરતા અને સાહસની આ કહાણીઓ પણ ગમશે :

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો