ઈરાન-અમેરિકા વિવાદ : વિયેનામાં પરણામુસંધિને લાગુ કરવાના પ્રયાસો શરૂ

ઈરાન-અમેરિકા વિવાદ : વિયેનામાં પરણામુસંધિને લાગુ કરવાના પ્રયાસો શરૂ

ઈરાન સાથે વર્ષ 2015માં થયેલી પરમાણુ સંધિને લાગુ કરવા માટે વિયેનામાં પ્રયાસ શરૂ કરી દેવાયા છે.

જોકે, અમેરિકાનું માનવું છે કે આ પરણાણુ સંધિને સફળ બનાવવાના પ્રયાસોમાં સફળતા જોજનો દૂર છે.

ઈરાનના પરમાણુ હથિયાર બનાવવાની કોશિશના કારણે પેદા થએલા તણાવ બાદ વર્ષ 2015 માં ઈરાન પરમાણુ સમજૂતી અમેરિકા, ઈરાન, જર્મની, બ્રિટન,ફ્રાંસ, રશિયા, અને ચીન વચ્ચે થઈ હતી.

ત્યારે હાલ આ મામલે શું પરિસ્થિતિ છે, એ જુઓ આ વીડિયો રિપોર્ટમાં

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો