બ્રાઝિલ : એ દેશ જ્યાં કોરોના એક જ દિવસમાં ચાર હજાર લોકોને ભરખી ગયો
બ્રાઝિલ : એ દેશ જ્યાં કોરોના એક જ દિવસમાં ચાર હજાર લોકોને ભરખી ગયો
કોરોના વાઇરસની મહામારીએ અમેરિકા અને બ્રાઝિલની હાલત ખરાબ કરી દીધી છે. બ્રાઝિલમાં સામુદાયિક માતમ જેવી સ્થિતિ છે.
બ્રાઝિલના આરોગ્ય વિભાગે પાછલા 24 કલાકમાં વાઇરસથી 4,195 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.
બ્રાઝિલમાં કોરોના મહામારીને કારણે અત્યાર સુધીમાં 3 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે અમેરિકા પછી બીજા ક્રમાંકે છે.
જ્હોન હોપકિન્સ વિશ્વવિદ્યાલય મુજબ દુનિયામાં કેસોની સંખ્યાની રીતે ભારત હાલ ત્રીજા ક્રમાંકે છે. કોરોનાથી મૃત્યુને મામલે અમેરિકા, બ્રાઝિલ મૅક્સિકો બાદ ભારત ચોથા ક્રમાંકે છે.
જુઓ બ્રાઝિલનો ખાસ વીડિયો અહેવાલ.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો