પ્રિન્સ ફિલિપ : વન્યજીવન અને પ્રકૃતિના સંવર્ધન માટે આજીવન ઉત્સાહી રહ્યા

પ્રિન્સ ફિલિપ : વન્યજીવન અને પ્રકૃતિના સંવર્ધન માટે આજીવન ઉત્સાહી રહ્યા

પ્રિન્સ ફિલિપ તેમના જીવનમાં પ્રકૃતિ પ્રેમી રહ્યા હતા. તેમણે શરૂઆતથી જ વન્યજીવનના સંરક્ષણ પર ભાર મૂક્યો હતો.

પ્રિન્સ ફિલિપ લુપ્ત થતી પ્રજાતિ અને પૃથ્વીની મૂલ્યવાન પ્રાકૃતિક સંપદાના સંવર્ધન માટે હંમેશાં કાર્યરત રહ્યા હતા.

આ દિશામાં તેમણે એવા સમયે લોકોનું ધ્યાન ખેચ્યું, જ્યારે વન્યજીવન અને પ્રકૃતિના સંવર્ધનની વાત બહુ ચર્ચાતી નહોતી.

વર્લ્ડલાઇફ ફંડની અનેક પહેલમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તેમના બહુમુખી જીવનમાં પ્રકૃતિ અને વન્યજીવોનાં સંવર્ધનનું એક મહત્ત્વનું સ્થાન હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો