કોરોના સેલ્ફ ટેસ્ટિંગ કિટ : ઘરે બેઠા ટેસ્ટ કઈ રીતે કરવો?

કોરોના સેલ્ફ ટેસ્ટિંગ કિટ : ઘરે બેઠા ટેસ્ટ કઈ રીતે કરવો?

કોરોના ટેસ્ટ કરાવવા માટે તમારે હવે લૅબમાં કે આરોગ્યકેન્દ્ર પર જવાની જરૂર નથી.

જી હાં હવે તમે જાતે જ ઘરે પોતાની રીતે કોરોનાનો ટેસ્ટ કરી શકશો.

ICMR એ કોવિડ-19 હોમ ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી દીધી છે.

જેનાથી હવે કોરોનાનાં લક્ષણ ધરાવતા લોકો પોતાનો ટેસ્ટ જાતે ઘરમાં જ કરી શકશે.

આ કિટમાં ટેસ્ટ માટે નેઝલ સ્વૅબ, પ્રિ-ફિલ્ડ એક્સ્ટ્રૅક્શન ટ્યુબ અને ટેસ્ટ કાર્ડ હશે.

ટેસ્ટ કરવા માટે મોબાઇલ ઍપ ડાઉનલોડ કરી તેમાં વિગતો ભરવાની રહેશે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો