એ ગુજરાતીઓ જેમના ઝૂપડાં વાવાઝોડામાં ઉડી ગયાં, જીવન બની ગયું સંઘર્ષમય
એ ગુજરાતીઓ જેમના ઝૂપડાં વાવાઝોડામાં ઉડી ગયાં, જીવન બની ગયું સંઘર્ષમય
ભાવનગર-ઘોઘા રોડ પર શહેરથી નજીકના અંતરે આવેલ અવાણિયા ગામના પાદરમાં અવાણિયાના ખાર તરીકે ઓળખાતાં વિસ્તારમાં વર્ષોથી મૂળ કચ્છી "જત" પરિવાર ઊંટ તથા પશુપાલનનો વ્યવસાય કરી જીવનનિર્વાહ ચલાવે છે.
આ લોકો પરંપરાગત ઘાસમાંથી બનેલાં ઝૂંપડાંમાં રહે છે જેને તળપદી ભાષામાં "જતનાં ઝૂપડાં" કહેવામાં આવે છે.
તૌકતે વાવાઝોડાના કારણે જત પરિવારોના માળા સમાન ઝૂંપડાં પડી જવાથી હાલ તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો