મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદથી અનેકનાં મૃત્યુ, ચોતરફ જળબંબાકાર

મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદથી અનેકનાં મૃત્યુ, ચોતરફ જળબંબાકાર

મહારાષ્ટ્રના અતિભારે વિસ્તારને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે તો રાયગઢ જિલ્લાના મહાડમાં ભૂસ્ખલનથી 32 લોકો મૃત્યુ પામ્યા છે.

અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો જેના કારણે જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે. અનેક રસ્તાઓ તૂટ્યાં છે અને ગામડાંનો સંપર્ક તૂટી ગયો છે.

શું છે મહારાષ્ટ્રનો હાલ જુઓ વીડિયોમાં

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો